1
હિબ્રૂઓને પત્ર 10:25
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
જેમ કેટલાક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ [આપણે એકબીજાને] ઉત્તેજન આપીએ, અને જેમ જેમ તમે તે દિવસ પાસે આવતો જુઓ, તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો.
Compare
Explore હિબ્રૂઓને પત્ર 10:25
2
હિબ્રૂઓને પત્ર 10:24
અને પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ.
Explore હિબ્રૂઓને પત્ર 10:24
3
હિબ્રૂઓને પત્ર 10:23
આપણે આપણી આશાની કબૂલાત દઢ પકડી રાખીએ, કેમ કે જેમણે વચન આપ્યું તે વિશ્વાસયોગ્ય છે.
Explore હિબ્રૂઓને પત્ર 10:23
4
હિબ્રૂઓને પત્ર 10:36
કેમ કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને વચનનું ફળ મળે, માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે.
Explore હિબ્રૂઓને પત્ર 10:36
5
હિબ્રૂઓને પત્ર 10:22
માટે દુષ્ટ અંત:કરણથી છૂટવા માટે આપણાં હ્રદયો પર છંટકાવ પામીને, તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને, આપણે શુદ્ધ હ્રદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને [ઈશ્વરની] સન્નિધ જઈએ.
Explore હિબ્રૂઓને પત્ર 10:22
6
હિબ્રૂઓને પત્ર 10:35
તેથી તમારા વિશ્વાસનો જે મોટો બદલો મળવાનો છે, તેને નાખી ન દો.
Explore હિબ્રૂઓને પત્ર 10:35
7
હિબ્રૂઓને પત્ર 10:26-27
કેમ કે સત્યનું જ્ઞાન થયા પછી જો આપણે જાણી જોઈને પાપ કરીએ, તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી. પણ ઇનસાફની ભયંકર અપેક્ષા તથા વૈરીઓને ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ રહેલો છે.
Explore હિબ્રૂઓને પત્ર 10:26-27
Home
Bible
Plans
Videos