1
પુનર્નિયમ 34:10
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
અને મૂસા કે જેને યહોવા મોઢામોઢ ઓળખતા હતા તેના જેવો પ્રબોધક હજી સુધી ઇઝરાયલમાં ઊઠ્યો નથી
Compare
Explore પુનર્નિયમ 34:10
2
પુનર્નિયમ 34:9
અને નૂનનો દીકરો યહોશુઆ નથી ભરપૂર હતો, કેમ કે તેના પર મૂસાએ પોતાનો હાથ મૂક્યો હતો. અને ઇઝરાયલી લોકોએ તેનું કહેવું માન્યું, ને જેમ યહોવાએ મૂસાને આ આપી હતી તેમ તેઓએ કર્યું.
Explore પુનર્નિયમ 34:9
3
પુનર્નિયમ 34:7
અને મૂસા મરણ પામ્યો ત્યારે તે એક સો ને વીસ વર્ષનો હતો. તેની આંખ ઝાંખી પડી નહોતી, ને તેના અંગનું કૌવત ઘટ્યું નહોતું.
Explore પુનર્નિયમ 34:7
Home
Bible
Plans
Videos