જુઓ, યહોવા કહે છે,
“એવા દિવસો આવે છે કે,
ખેડનારનું કામ કાપણી
કરનાર ના કામ સુધી ચાલશે,
ને દ્રાક્ષા પીલનાર નું કામ
બી વાવનાર નાકામ સુધી ચાલશે.
અને પર્વતોમાંથી
મીઠો દ્રાક્ષારસ ટપકશે,
ને સર્વ ડુંગરો પીગળી જશે.
હું મારા ઇઝરાયલ લોકોની
ગુલામગીરી પાછી ફેરવીશ,
ને તેઓ ઉજ્જડ નગરો બાંધીને
તેઓમાં વસશે.
તેઓ દ્રાક્ષાવાડીઓ રોપીને