1
યોહાનનો ત્રીજો પત્ર 1:2
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
વહાલા હું પ્રાર્થના કરું છું કે જેમ તારો આત્મા કુશળ છે તેમ તું સર્વ વાતે કુશળ તથા તંદુરસ્ત રહે.
Compare
Explore યોહાનનો ત્રીજો પત્ર 1:2
2
યોહાનનો ત્રીજો પત્ર 1:11
વહાલા, ભૂંડાનું નહિ, પણ સારાનું અનુકરણ કર. જે સારું કરે છે તે ઈશ્વરનો છે; જે ભૂંડું કરે છે તેણે ઈશ્વરને જોયા નથી.
Explore યોહાનનો ત્રીજો પત્ર 1:11
3
યોહાનનો ત્રીજો પત્ર 1:4
જ્યારે મારા સાંભળવામાં આવે છે કે મારાં બાળકો સત્યમાં ચાલે છે, ત્યારે એ કરતાં [બીજાથી] મને મોટો આનંદ થતો નથી.
Explore યોહાનનો ત્રીજો પત્ર 1:4
Home
Bible
Plans
Videos