1
કરિંથીઓને પહેલો પત્ર 4:20
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
GUJOVBSI
કેમ કે ઈશ્વરનું રાજય બોલવામાં નથી, પણ સામર્થ્યમાં છે.
Compare
Explore કરિંથીઓને પહેલો પત્ર 4:20
2
કરિંથીઓને પહેલો પત્ર 4:5
માટે તમે સમયની અગાઉ, એટલે પ્રભુ આવે ત્યાં સુધી, કંઈ નિર્ણય ન કરો. કેમ કે તે અંધકારમાં રહેલી ગુપ્ત વાતોને જાહેરમાં લાવશે, અને હ્રદયોની ધારણાઓ પણ પ્રગટ કરશે. અને તે સમયે દરેકનાં વખાણ ઈશ્વર તરફથી થશે.
Explore કરિંથીઓને પહેલો પત્ર 4:5
3
કરિંથીઓને પહેલો પત્ર 4:2
વળી દરેક કારભારીએ વિશ્વાસુ થવું એ જરૂરનું છે.
Explore કરિંથીઓને પહેલો પત્ર 4:2
4
કરિંથીઓને પહેલો પત્ર 4:1
દરેક માણસે અમને ખ્રિસ્તના સેવકો તથા ઈશ્વરના મર્મોના કારભારીઓ ગણવા.
Explore કરિંથીઓને પહેલો પત્ર 4:1
Home
Bible
Plans
Videos