Лого на YouVersion
Иконка за търсене

માથ્થી 6:16-18

માથ્થી 6:16-18 KXPNT

જઈ તમે ઉપવાસ કરો, તઈ ઢોંગી લોકોની જેમ તમારા મોઢા ઉપર ઉદાસી દેખાવા દેતા નય, કેમ કે, તેઓ પોતાનું મોઢુ એવું રાખે છે કે, જેથી લોકો એને ઉપવાસ કરવાવાળા માને, પણ હું તમને હાસુ કવ છું કે, તેઓ પોતાનું વળતર મેળવી સુક્યા છે. પણ જઈ તુ ઉપવાસ કરે, તઈ તારા માથા ઉપર તેલ સોપડ અને તારૂ મોઢું ધો. જેથી લોકો નય પણ તારો સ્વર્ગીય બાપ જે ખાનગીમાં છે, એને ઉપવાસી જાણે, અને ઈ દશામાં તારો સ્વર્ગીય બાપ જે ખાનગીમાં જોવે છે, ઈ એને વળતર આપશે.