1
માથ્થી 4:4
દુબલી નવો કરાર
ઇસુહુ તીયાલે જવાબ દેદો, “પવિત્રશાસ્ત્રમે લેખલો હાય, કા માંહુ ફક્ત માંડાકીજ નાહ, પેન પરમેહેરુ મુખુમેને નીગલા દરેક વચનુલે માનીને, જીવતો રેહે.”
Сравни
Разгледайте માથ્થી 4:4
2
માથ્થી 4:10
તાંહા ઇસુહુ તીયાલે આખ્યો, “ઓ શૈતાન ઇહીને દુર વી જો, કાહાકા પવિત્રશાસ્ત્રમે લેખલો હાય કા, ‘તુ તોઅ પરમેહેરુજ આરાધના કે, આને ફક્ત તીયાજ મહિમા કે.’”
Разгледайте માથ્થી 4:10
3
માથ્થી 4:7
ઇસુહુ તીયાલે આખ્યો, પવિત્રશાસ્ત્રમે ઇ બી લેખલો હાય કા, લોકુહુને પોતા પ્રભુ પરમેહેરુ પરીક્ષા નાય કેરા જોજે.
Разгледайте માથ્થી 4:7
4
માથ્થી 4:1-2
તાંહા તીયા સમયુલ પવિત્રઆત્મા ઇસુલે હુના જાગામે લી ગીયો, કા શૈતાનુકી તીયા પરીક્ષા વી સેકે. ઇસુ ચાલીસ દિહી આને ચાલીસ રાત ખાયા વગર રીયો, તાંહા તીયાલે પુખ લાગી.
Разгледайте માથ્થી 4:1-2
5
માથ્થી 4:19-20
આને તીયાહા આખ્યો, “ચેલા બોના ખાતુર માઅ ફાચાળી ચાલી આવા, તા આંય તુમનેહે માસે તેરુલો નાય, પેન આંય તુમનેહે હિક્વેહે કા, લોકુહુને માઅ ચેલા કેહકી બોનાવુલો હાય.” તે તુરુતુજ તીયા માસે તેરુલો કામ છોડીને, તીયા ફાચલા ચેલા બોના ખાતુર જાંઅ લાગ્યા.
Разгледайте માથ્થી 4:19-20
6
માથ્થી 4:17
તીયા સમયુલને ઇસુહુ પ્રચાર કેરા, આને ઇ આખા શુરુવાત કેયી કા, “પાસ્તાવો કેરા કાહાકા હોરગામેને પરમેહેરુ રાજ્ય પાહી આલોહો.”
Разгледайте માથ્થી 4:17
Начало
Библия
Планове
Видеа