1
ઉત્પત્તિ 25:23
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
અને યહોવાએ તેને કહ્યું, “તારા પેટમાં બે કુળ છે, ને તારા પેટમાંથી જ બે પ્રજાઓ ભિન્ન થશે; અને એક પ્રજા બીજી પ્રજા કરતાં બળવાન થશે; અને મોટો નાનાનો દાસ થશે.”
Параўнаць
Даследуйце ઉત્પત્તિ 25:23
2
ઉત્પત્તિ 25:30
અને એસાવે વિનંતી કરીને યાકૂબને કહ્યું, “પેલા લાલ શાકમાંથી મને ખાવાને આપ, કેમ કે હું નિર્ગત થઈ ગયો છું;” માટે તેનું નામ “અદોમ કહેવાયું.
Даследуйце ઉત્પત્તિ 25:30
3
ઉત્પત્તિ 25:21
અને ઇસહાકની પત્ની નિ:સંતાન હતી માટે તેણે તેને માટે યહોવાની પ્રાર્થના કરી. અને યહોવાએ તેની પ્રાર્થના માન્ય કરી, ને તેની પત્ની રિબકા ગર્ભવતી થઈ.
Даследуйце ઉત્પત્તિ 25:21
4
ઉત્પત્તિ 25:32-33
અને એ જયેષ્ઠપણું મારા શા કામમાં આવવાનું છે?” અને યાકૂબે કહ્યું “આજે મારી આગળ સમ ખા; અને પોતાનું જયેષ્ઠપણું યાકૂબને વેચી દીધું.
Даследуйце ઉત્પત્તિ 25:32-33
5
ઉત્પત્તિ 25:26
ત્યાર પછી તેનો ભાઈ એસાવની એડી હાથમાં પકડીને નીકળ્યો; અને તેનું નામ યાકૂબ પાડવામાં આવ્યું. અને તેણે તેઓને જન્મ આપ્યો, ત્યારે ઇસહાક સાઠ વર્ષનો હતો.
Даследуйце ઉત્પત્તિ 25:26
6
ઉત્પત્તિ 25:28
ઇસહાક એસાવ પર પ્રેમ કરતો હતો, કેમ કે તે તેનો શિકાર ખાતો હતો; પણ રિબકા યાકૂબ પર પ્રેમ કરતી હતી.
Даследуйце ઉત્પત્તિ 25:28
Стужка
Біблія
Планы чытання
Відэа