1
માથ્થી 19:26
ડાંગી નવા કરાર
ઈસુની તેહાલા હેરીની સાંગા, “યી માનુસને સાટી અશક્ય આહા પન દેવને સાટી નીહી, પન દેવને સાટી અખા જ શક્ય આહા.”
قارن
اكتشف માથ્થી 19:26
2
માથ્થી 19:6
તાહા આતા તે દોની એક જ શરીર હુયી જાતીલ, પન એક જ જીવભાવના હુયતીલ. તાહા જેહાલા દેવની જોડાહા તે ગોહો અન બાયકોલા કોની વાયલા નીહી કરુલા પડ.
اكتشف માથ્થી 19:6
3
માથ્થી 19:4-5
ઈસુની તેહાલા સાંગા, કા તુમી નીહી વાંચલા, તેની દુને બનવેલ તાહા જ તેહાલા ગોહો અન બાયકો બનવા અન સાંગા, યે કારને ગોહો પદરને આયીસ બાહાસલા સોડીની બાયકો હારી જોડાયજી રહીલ, અન દોની જના એક જ હુયતીલ.
اكتشف માથ્થી 19:4-5
4
માથ્થી 19:14
પન ઈસુ સાંગ, પોસા સાહલા માને પાસી યેવંદે અન તેહાલા અટકવા નોકો. કાહાકા સરગના રાજ તેહના જ આહા.
اكتشف માથ્થી 19:14
5
માથ્થી 19:30
પન પકા લોકા જે પુડ આહાત તે માગા હુયતીલ, અન ખુબ લોકા માગ આહાત તે પુડ હુયતીલ.
اكتشف માથ્થી 19:30
6
માથ્થી 19:29
માને સાટી જે જે તેહને ઘરાસાહલા કા, ભાવુસ-બીહનીસલા, આયીસ-બાહાસલા, બાળ-બચ્ચાલા કા, ખેતી-વાડીલા સોડી દીનાહાત, તેહાલા સેંબર દા વદારે દેવ દીલ જ. હોડાજ નીહી, તેહાલા કાયીમના જીવન પન મીળીલ.
اكتشف માથ્થી 19:29
7
માથ્થી 19:21
તાહા ઈસુની તેલા સાંગા, તુ સપુરા હુયુલા હવાસ ત જાયની તુ પાસી જી કાહી આહા તી ઈકી દે, અન પયસા ગરીબ સાહલા વાટી દે, અન તુલા સરગમા ધન-દવલત મીળીલ, માગુન માને પાઠીમાગ યે અન માના ચેલા બન.
اكتشف માથ્થી 19:21
8
માથ્થી 19:17
તાહા ઈસુની તેલા સાંગા, માલા બેસ ઈસા કાહા સાંગહસ? એક જ દેવ જો બેસ આહા, જો તુ કાયીમના જીવન મેળવુલા માગ હવાસ ત દેવના નેમ પાળજોસ.
اكتشف માથ્થી 19:17
9
માથ્થી 19:24
ફીરીની મા તુમાલા સાંગાહા કા, “એક ઊંટલા જીસા સુઈને નાકુ માસુન જાવલા કઠીન આહા તેને કરતા ધનવાન માનુસલા દેવના રાજમા જાવલા પકા કઠીન આહા.”
اكتشف માથ્થી 19:24
10
માથ્થી 19:9
તાહા મા તુમાલા સાંગાહા, જો કોની સીનાળી સીવાય દુસરા કાહી કારનકન તેને બાયકોલા સોડી દીની દુસરી બાયકો હારી લગીન કરહ તો સીનાળી કરહ. અન જો કોની સોડી દીયેલ બાયકો હારી લગીન કરહ તો બી સીનાળી કરહ.
اكتشف માથ્થી 19:9
11
માથ્થી 19:23
માગુન ઈસુ તેને ચેલા સાહલા સાંગના, મા ખરા જ સાંગાહા ધનવાન માનુસલા સરગને રાજમા જાવલા પકા કઠીન આહા.
اكتشف માથ્થી 19:23
الصفحة الرئيسية
الكتاب المقدس
خطط
فيديوهات