1
લૂક 24:49
કોલી નવો કરાર
અને હું પોતે જ પવિત્ર આત્મા તમારી ઉપર મોકલીશ, જે વાયદો મારા બાપે કરયો છે, પણ તમારે ન્યા હુધી શહેરમાં રાહ જોવી પડશે કે, જ્યાં હુધી તમને સ્વર્ગમાંથી સામર્થ નય આપવામાં આવે.”
አወዳድር
{{ጥቅስ}} ያስሱ
2
લૂક 24:6
ઈ આયા નથી, પણ મરણમાંથી ઉઠયો છે, યાદ કરો કે ઈ ગાલીલમાં હતો તઈ તેઓએ તમને શું કીધું હતું?
3
લૂક 24:31-32
તઈ તેઓની આખું ખુલી ગય, અને ઈસુ તેઓની નજરથી અસાનક વયો ગયો. તેઓએ એકબીજાને કીધું કે, “જઈ ઈ મારગમાં આપડી હારે વાત કરતો હતો; અને શાસ્ત્રનાં અરથ અમને હમજાવતો હતો, તો તઈ શું આપડા હૈયામાં ઉમગ નય ઉત્પન્ન થાય?”
4
લૂક 24:46-47
અને ઈસુએ પાહે આવીને તેઓને કીધું કે, “શાસ્ત્રોમાં આ લખેલુ છે કે, મસીહને દુખ સહન કરવુ, અને ત્રીજા દિવસે મરણમાંથી પાછુ જીવતું થાવું, અને યરુશાલેમથી લયને બધીય બિનયહુદીઓમાં પસ્તાવાનો, અને પાપોની માફીઓનો પરચાર ખાલી એના નામથી કરવામા આયશે.
5
લૂક 24:2-3
ઈ બાયુએ કબરના મોઢાં ઉપરથી પાણો ગબડાવી દીધેલો જોયો. ઈ બાયુ અંદર ગયુ પણ તેઓએ પરભુ ઈસુની લાશને ભાળી નય.
Home
Bible
Plans
Videos